Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કણ વચ્ચેનું અંતર $6\,m/sec$ ના દરથી ઘટે છે,જયારે બંને કણ વિરુધ્ધ દિશામાં ગતિ કરે, અને $4 \,m/sec$ ના દરથી વધે છે.જયારે બંને કણ એક જ દિશામાં ગતિ કરે,તો બંને કણની ઝડપ કેટલી હશે?
એક ટ્રેન વિરામસ્થિતિમાંથી પ્રથમ નિયમિત પ્રવેગથી $t$ સમયમાં $80 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે ત્યારબાદ તે $3 t$ સમય માટે અચળ ઝડપથી ગતિ કરે છે. આ સમયગાળાની મુસાફરી દરમિયાન ટ્રેનની સરેસાશ ઝડપ ($km/h$માં). . . . . .હશે.
એક ટાવરની ટોચ પરથી એક પથ્થરને પાડવામાં આવે છે તે તેના પતનના અંતિમ સેકેન્ડ દરમિયાન ટાવરની ઊંચાઈના $\left(\frac{5}{9}\right)$ કાપેલ જણાય છે. પતનનો સમય ............. $s$ થાય?
ટાવરની ટોચ ઉપરથી જેટલી ઝડપથી એક પદાર્થને શિરોલંબ દિશામાં ઉપર તરફ઼ પ્રક્ષિપ્ત (ફેકવામાં) કરવામાં આવે છે. તે જમીન ઉપર $t_1$ સમયમાં પહોંચે છે. જે તેને આ જ સ્થાન આગળથી આ જ ઝડપથી શિરોલંબ નીચે તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન ઉપર $\mathrm{t}_2$ સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ ઉપ૨થી મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન સુધી પહોચતા લાગતો સમય. . . . .થશે.