Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટાવરની ટોચ ઉપરથી જેટલી ઝડપથી એક પદાર્થને શિરોલંબ દિશામાં ઉપર તરફ઼ પ્રક્ષિપ્ત (ફેકવામાં) કરવામાં આવે છે. તે જમીન ઉપર $t_1$ સમયમાં પહોંચે છે. જે તેને આ જ સ્થાન આગળથી આ જ ઝડપથી શિરોલંબ નીચે તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે જમીન ઉપર $\mathrm{t}_2$ સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ ઉપ૨થી મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન સુધી પહોચતા લાગતો સમય. . . . .થશે.
બસથી $200\, m$ પાછળ સ્થિર સ્થિતિમાં એક કાર ઊભી છે. બંને એક જ સમયે પરંતુ અલગ અલગ પ્રવેગથી આગળ તરફ ગતિ શરૂ કરે છે. બસનો પ્રવેગ $2\,m/s^2$ અને કારનો પ્રવેગ $4\, m/s^2$ છે. કાર કેટલા સમય પછી બસ સુધી પહોચશે?
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કાણોની સ્થિતિ $x=10 t-2 t^2$ દ્વારા આપવામાં આવે છે. તે સમય $(t)$ ની ........... $s$ કિંમતે માટે થોડા સમય માટે સ્થિર થશે?
સમય $t$ સાથે કણનું સ્થાન $x\left( t \right) = at+ b{t^2} - c{t^3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $a, b$ અને $c$ અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?
$80 \,m$ ની ઉંચાઈની મકાનની ટોચ પરથી બોલ નીચે ફેંકવામાં આવ્યો છે. આ જ ક્ષણ પર બીજો બોલ મકાનના તળિયેથી $50 \,m / s$ ની ઝડપ સાથે ઉપરની તરફ ગતિ કરે છે. ........ સેકેન્ડે પર બંને બોલ મળશે ?
બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર $u$ વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે $24\,cm$ પ્રવેશે ત્યારે તેનો વેગ $\frac{u}{3}$ થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ $........\,cm$ છે.