MCQ
કોઇ પણ જો શ્રણિકો $A$ અને $B$ માટે$.........$
  • A
    $AB = BA$
  • B
    $AB \neq BA$
  • C
    $AB = O$
  • આપેલ પૈકી એક પણ નહીં

Answer

Correct option: D.
આપેલ પૈકી એક પણ નહીં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$52$ પત્તામાંથી બે પત્તાની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે . જો $X$ એ પસંદ થયેલા બે પત્તામાં રહેલા એકકાની સંખ્યાનો યાર્દચ્છિક ચલ હોય તો $P\,\left( {X = 1} \right)\, + P\,\left( {X = 2} \right)$ મેળવો.
જો $f\left( x \right)\left\{ {\begin{array}{*{20}{c}}
  {\frac{{\sin \,\left( {p + 1} \right)x + \sin \,x}}{x},\,\,}&{x < 0} \\ 
  {q\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,}&{x = 0} \\ 
  {\frac{{\sqrt {x + {x^2}}  - \sqrt x }}{{x/2}},}&{x > 0} 
\end{array}} \right.$ એ $x = 0$ આગળ સતત હોય તો ક્રમયુક્ત જોડ $(p, q)$ મેળવો.
$\left| {\,\begin{array}{*{20}{c}}1&{\cos (\beta - \alpha )}&{\cos (\gamma - \alpha )}\\{\cos (\alpha - \beta )}&1&{\cos (\gamma - \beta )}\\{\cos (\alpha - \gamma )}&{\cos (\beta - \gamma )}&1\end{array}} \right|$ = . . .
$\int_0^{\pi /2} {\frac{{\sin x}}{{1 + {{\cos }^2}x}}\,dx}  =$
જો $f(x) = {x^n}$ તો  $f(1) - \frac{{f'(1)}}{{1!}} + \frac{{f''(1)}}{{2!}} - \frac{{f'''(1)}}{{3\,!}} + ...... + \frac{{{{( - 1)}^n}{f^n}(1)}}{{n!}}$ ની કિમંત મેળવો.
જો  $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{d y}{d x}+y \tan x=x \sec x, \quad 0 \leq x \leq \frac{\pi}{3}$, $y (0)=1$ નો ઉકેલ હોય  તો $y \left(\frac{\pi}{6}\right)$ ની કિમંત મેળવો.
$f:R \rightarrow R$ માટે જો $f\left( 2 \right) = - 1,f\ '\left( 2 \right) = 4$ અને $\int\limits_2^3(3-x)f\ ''(x)dx=7$ તો $f\left( 3 \right) =\ ......$
ધારો કે $D = \left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{{b_1}}&{{c_1}}\\{{a_2}}&{{b_2}}&{{c_2}}\\{{a_3}}&{{b_3}}&{{c_3}}\end{array}\,} \right|$ અને $D\ ' = \left| {\,\begin{array}{*{20}{c}}{{a_1} + p{b_1}}&{{b_1} + q{c_1}}&{{c_1} + r{a_1}}\\{{a_2} + p{b_2}}&{{b_2} + q{c_2}}&{{c_2} + r{a_2}}\\{{a_3} + p{b_3}}&{{b_3} + q{c_3}}&{{c_3} + r{a_3}}\end{array}\,} \right|, $ તો $. . .$
મર્યાદાઓ $-x+y \leq 1,-x+3 y \leq 9, x \geq 0, y \geq 0$  ...............
જો $y=a\ \log x+bx^2+x$ ને $x=-1$ અને $x=2$ માટે મહત્તમ કિંમતો હોય તો $a=\ ........$