જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............
$Cu ^{2+}+ NH _{3} \stackrel{ K _{1}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}$
$\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{2}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}$
$\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{3}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}$
$\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{4}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}$
$K _{1}, K _{2}, K _{3}$ અને $k_4$ ના સ્થિરતાં અચળાંકોનાં મૂલ્ય અનુક્રમે $10^{4}, 1.58 \times 10^{3}, 5 \times 10^{2}$ અને $10^2$ છે.$\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}$ ના વિયોજન માટે સમગ્ર (બધાજ) સંતુલન અચળાંકો $x \times 10^{-12}$ છે. તો $x$ નું મૂલ્ય .......... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)