MCQ
કોઈ પણ ત્રણ સદીશો $\vec a ,\,\vec b ,\,\vec c $ માટે  $\vec a  \times \left( {\vec b \,\, + \,\vec c } \right)\,\, + \;\vec b \,\, \times \,\,\left( {\vec c \, \times \,\,\vec a \,} \right)\,\, + \;\,\vec c\,\, \times \,\,\left( {\vec a  + \,\,\vec b } \right)\,$ $ = \,\,......$
  • A
    $\vec a + \,\,\vec b \,\, + \,\vec c $
  • B
    $\left[ {\vec a \,\,\vec b \,\vec c } \right]$
  • C
    $\vec a \times \,\,\vec b \, \times \,\,\vec c $
  • $\vec 0$

Answer

Correct option: D.
$\vec 0$
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ $'r'$ ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત હોય તેવો મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ એ :
વક્ર $x = {\sec ^2}\theta ,y = \cot\theta $ ના બિંદુ $P\left( {\frac{\pi }{4}} \right)$ આગળનો સ્પર્શક જો વક્રને ફરીથી બિંદુ $Q$ આગળ મળે, તો $PQ =\ ........$
$\int_0^{\pi /2} {\,\,\,\,\,|\sin x - \cos x|\,dx = } $
વિકલ સમીકરણ $(y^2 -x^3) dx -xydy = 0\, (x \ne 0)$ નો વ્યાપક ઉકેલ મેળવો.   ( કે જ્યાં $c$ એ સંકલન અચળાંક છે )
વિકલ સમીકરણ $x = 1 + xy\frac{{dy}}{{dx}} + \frac{{{{\left( {xy} \right)}^2}}}{{2!}}{\left( {\frac{{dy}}{{dx}}} \right)^2} + \frac{{{{\left( {xy} \right)}^3}}}{{3!}}{\left( {\frac{{dy}}{{dx}}} \right)^3} + ......$  નો ઉકેલ મેળવો. .
જો $y = y(x)$ એ વિકલ સમીકરણ $x\frac{{dy}}{{dx}} + y = x\,{\log _e}\,x,\,\left( {x > 1} \right)$  નો ઉકેલ છે અને $2y(2) = log_e\, 4 -1$ હોય તો  $y(e)$ મેળવો.
અહી વક્ર $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1+ e ^{2 x }\right)\left(\frac{ dy }{ dx }+ y \right)=1$ નો ઉકેલ છે કે જે બિંદુ $\left(0, \frac{\pi}{2}\right)$ માંથી પસાર થાય છે તો $\lim _{x \rightarrow \infty} e ^{x} y(x)$ ની કિમંત મેળવો.
અહી $y=y(x)$ એ દરેક $x>0$ માટે સમીકરણ $\frac{d y}{d x}-|A|=0$ નું સમાધાન કરે છે જ્યાં $A=\left[\begin{array}{ccc}y & \sin x & 1 \\ 0 & -1 & 1 \\ 2 & 0 & \frac{1}{x}\end{array}\right] $ આપેલ છે. જો $y(\pi)=\pi+2$ હોય તો $y\left(\frac{\pi}{2}\right)$ ની કિમંત મેળવો.
$\smallint \frac{{{{\sin }^2}x{{\cos }^2}x}}{{{{\left( {{{\sin }^5}x + {{\cos }^3}x{{\sin }^2}x + {{\sin }^3}x{{\cos }^2}x + {{\cos }^5}x} \right)}^2}}}dx$
$\int\limits_0^2 {\left[ {{x^2}} \right]} \,\,dx = \ .........$