Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી $30\;min$ માં $700 \;\mathrm{s}^{-1}$ થી $500\; \mathrm{s}^{-1}$ થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........$min$ હશે?
${O^{16}}$ અને ${O^{17}}$ માટે ન્યુકિલઓન દીઠ બંઘનઊર્જા $7.97 \,MeV$ અને $7.75 \,MeV$ છે.તો ${O^{17}}$ માં એક ન્યુટ્રોનને મૂકત કરવા કેટલી ઊર્જાની.......$MeV$ જરૂર પડશે?