Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\,km/hr$ ની ઝડપથી ગતિ કરતી નદીમાં,હોડી $5\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે.નદીની પહોળાઇ $1\, km $ છે.હોડીને નદીને પાર કરીને પાછા મૂળ જગ્યાએ આવતા કેટલા .......$min$ નો લઘુતમ સમય લાગશે?
એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષણ રહિત ગતિ કરે છે. ધારો કે ${S_n}$ એ $t = n - 1$ to $t = n$ સમય માં કાપેલું અંતર છે તો $\frac{{{S_n}}}{{{S_{n + 1}}}}$ શું થાય?
$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?
એક પદાર્થને મુકત પતન કરાવવામાં આવે છે.$1 sec$ પછી બીજા પદાર્થને મુકત કરવામાં આવે છે.બીજા પદાર્થને મુકત કર્યા પછી $2 sec$ પછી બંને પદાર્થ વચ્ચેનું અંતર........$m$ જેટલું હશે?
ટ્રેન $A$ $72 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપથી ઉત્તર દિશામાં બે સમાંતર પાટાની દિશામાં અને ટ્રેન $B$ $108 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપ સાથે દક્ષિણ દિશામાંગતિ કરે છે. દ્રેન $B$ ની $A$ ની સાપેક્ષ વેગ અને જમીન (ધરતી) નો ટ્રેન $B$ ના સાંપેક્ષ વેગ માં_______( $\mathrm{ms}^{-1}$ માં) છે.