
$CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$
$298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.
| $H - H$ બંધઊર્જા | $:\, 431.37 \,kJ\, mol^{-1}$ |
| $C= C$ બંધઊર્જા | $:\, 606.10\, kJ \,mol^{-1}$ |
| $C - C$ બંધઊર્જા | $:\, 336.49\, kJ\, mol^{-1}$ |
| $C - H$ બંધઊર્જા | $:\, 410.50\, kJ\, mol^{-1}$ |
પ્રક્રિયા : $\begin{array}{*{20}{c}}
{H\,\,\,\,H} \\
{|\,\,\,\,\,\,\,\,|} \\
{C = C} \\
{|\,\,\,\,\,\,\,\,\,|} \\
{H\,\,\,\,H}
\end{array}\, + \,H - H\, \to \,\begin{array}{*{20}{c}}
{H\,\,\,\,H} \\
{|\,\,\,\,\,\,\,\,|} \\
{H - C - C - H} \\
{|\,\,\,\,\,\,\,\,\,|} \\
{H\,\,\,\,H}
\end{array}\,$