કોલમ $A$
કોલમ $B$
$(1) $ સ્ટેનલેસ સ્ટીલ
$(a) $ રિવેટીંગમા
$(2)$ બ્રોન્ઝ
$(b)$ કલાકૃતિઓ બનાવવા
$(3)$ નિટિનોલ
$ (c)$ ચલણી સિક્કા બનાવવા
$(4)$ જર્મન સિલ્વર
$(d)$ સંગીતના સાધનો બનાવવા
$(e)$ વાઢકાપના સાધનો બનાવવા
સાચી જોડ ઓળખો: