કોલમ-$I $ ની સાથે સંગત વિગતને કોલમ -$ II$ ની વિગત સાથે યોગ્ય રીતે જોડો [જયાં $m $ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે.]
કોલમ $-I$ કોલમ $ - II$ 
$1.$ $m=-2$ $a.$ બહિર્ગોળ અરીસો 
$2.$ $m= \frac {-1}{2}$ $b.$ અંતર્ગોળ અરીસો 
$3.$ $m=+2$ $c.$ સાચું પ્રતિબિંબ 
$4.$ $m= \frac {+1}{2}$ $d.$ આભાસી પ્રતિબિંબ 
  • A$(1-a $ અને $ c),(2-a$  અને  $ d),(3-a $ અને $b) (4-c$ અને $d)$
  • B$(1-a$ અને $d),(2-b $ અને $c),(3-b$ અને $ d) (4-b$ અને $c)$
  • C$(1-c $ અને $d),(2-b$ અને $d),(3-b$ અને $c) (4-a $ અને $ d)$
  • D$(1-b$ અને $c),(2-b$ અને $c),(3-b$ અને $d) (4-a$ અને $d)$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
d
Magnification in the mirror, \(m=-\frac{v}{u}\)

\(m=-2 \Rightarrow v=2 u\)

As \(v\) and \(u\) have same signs so the mirror is concave and image formed is real.

\(m=-\frac{1}{2} \Rightarrow v=\frac{u}{2} \Rightarrow\) Concave mirror and real image.

\(m=+2 \Rightarrow v=-2 u\)

As \(v\) and \(u\) have different signs but magnification is \(2\) so the mirror is concave and image formed is virtual.

\(m=+\frac{1}{2} \Rightarrow v=-\frac{u}{2}\)

As \(v\) and \(u\) have different signs with magnification \(\left(\frac{1}{2}\right)\) so the mirror is convex and image formed is virtual.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
    View Solution
  • 2
    પાત્રમાં પ્રવાહી $120\,mm$ ઊંચાઇ સુધી ભરેલ છે.તેમાં રહેલ સોય $80\,mm$ ઊંડાઇ પર દેખાતી હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    $10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ લેન્સ અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ અમુક અંતરે મૂકેલા છે. સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર આપાત કરતાં અંર્તગોળ લેન્સમાંથી બહાર આવતા કિરણો પણ સમાંતર હોય,તો બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલા.......$cm$ હશે?
    View Solution
  • 4
    $10^o$ પ્રિઝમકોણ $(n=1.602)$ પ્રિઝમ એ બીજા પ્રિઝમ $(n=1.500)$ સાથે ગોઠવતા કિરણ વિચલન અનુભવતો નથી તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો થાય?
    View Solution
  • 5
    બર્હિગોળ લેન્સને બે ભાગોમાં આકૃતિ મુજબ $(i)\;XOX'$ સાથે $(ii)\;YOY'$ સાથે કાપવામાં આવે છે.જો $f , f ', f ''$ એ અનુક્રમે સંપૂર્ણ લેન્સ, કિસ્સા $(i)$ ના અર્ધ લેન્સની અને કિસ્સા $(ii)$ ના અર્ધ લેન્સની કેન્દ્રલંબાઈ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે.
    View Solution
  • 6
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી $40\,cm$ અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ $120$ સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં $1\,cm$ માં $20$ કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય $\frac{1}{K}$ છે.$K$નું મૂલ્ય $...............$ હશે.
    View Solution
  • 7
    આકૃતિ મુજબના લેન્સ દ્વારા.....
    View Solution
  • 8
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $25$ અને $6$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 9
    એક છોકરો કાગળ પર બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટાવવા માંગે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \,cm$ છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^{9}\,m$ અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11} \,m$ છે. સૂર્યના કાગળ પરના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?
    View Solution
  • 10
    જો વસ્તુ અને સમતલ અરીસો બંને એકબીજા તરફ $v$ ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
    View Solution