Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
ઉદગમ $L$ માંથી કિરણ $x$ અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ $L$ ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને $\theta $ ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ $y $ જેટલા અંતરે ખસે છે. $\theta$ શેના વડે આપી શકાય?
$2000 \,\,m$ ઉંચાઈએ ઉડી રહેલા વિમાન દ્વારા જમીન પરનો ફોટોગ્રાફ $ 50\,\, cm$ કેન્દ્રલંબાઈના લેન્સ ધરાવતા કેમેરા વડે લેવામાં આવે છે. કેમેરામાં ફીલ્મનું કદ $18\,\, cm × 18\,\, cm$ છે. કોઈ એક સમયે આ કેમેરા વડે ફોટોગ્રાફ પાડી શકાતા સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે?
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $8$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $54cm$ છે. તો આઇપીસ $f_e$ અને ઓબ્જિેકિટવપીસ $f_o$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.