Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈનાં પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે તો, સ્ટોપિંગ વિદ્યુત સ્થિતિમાન $x$ વોલ્ટ છે. જ્યારે આજ સપાટીને $2 \lambda$ તરંગલંબાઈનાં પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ વિદ્યુતસ્થિતિમાન $\frac{x}{3}$ છે. ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે ?
એક ધાતુની સપાટી $400\, nm$ પર તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરતાં, તેમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની ગતિઊર્જા $1.68\, eV$ મળે છે, તો ધાતુનું વર્કફંકશન .......... $eV$
$m$ દળનો અને પ્રારંભિક વેગ $v$ ધરાવતો એક કણ $A$ તે $\frac{m}{2}$ દળનો એક સ્થાયી કણ $B$ સાથે અથડાય છે.આ સીઘી અને સ્થિતિસ્થાપક અથડામણ છે.ડી-બોગ્લી તરંગલંબાઇઓ $\lambda_A$ અને $\lambda_B$ નો અથડામણો બાદનો ગુણોત્તર.. . . . . . . છે.