કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ? 
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
c
Flourine is the most electronegative element and has least tendency to form double bonds.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોડિયમ નાઇટ્રેટનુ $800\,^oC$ કરતા ઊંચા તાપમાને વિઘટન કરતા .......... મળે છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સોએસિડ સલ્ફર સલ્ફર દ્વિબંધ ધરાવે છે?
    View Solution
  • 3
    સલ્ફ્યુરિક એસિડ પાણી માટે ઘણુ આકર્ષણ ધરાવે છે, કારણ કે,
    View Solution
  • 4
    $B{F_3},BC{l_3},BB{r_3}$ ની લૂઇસ એસિડ તરીકેની ક્ષમતા નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે ઘટતી જાય છે.
    View Solution
  • 5
    એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતાં $Y$ આપે છે. $Y$ ની  ${H_2}O$ સાથેની પ્રક્રિયાથી રંગહીન વાયુ નીપજે છે. તેને જ્યારે $CuS{O_4}$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ આપે છે તો $Y$ શું હશે?
    View Solution
  • 6
    સૌ પ્રથમ ઉમદા વાયુ કોણે શોધ્યો હતો?
    View Solution
  • 7
    સૌ પ્રથમ સૂર્યમાં અને ત્યારબાદ પૃથ્વીમાંથી શોધાયેલો ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.

    વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    નીચેનામાંથી કયું વિધાન ઓલિયમ માટે યોગ્ય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ફોસ્ફિન મળતો નથી ?
    View Solution