સફેદ ફોસ્ફરસ કોસ્ટીક સોડા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $PH_3$ અને $NaH_2PO_2$ નિપજો મળે છે. આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે?
Easy
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ઉમદા વાયુ રેડિયો એક્ટીવ પ્રકૃતિનો છે?
    View Solution
  • 2
    $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય હોવા છતા $CN^-$ થી વિરુદ્ધ $N_2$ નિષ્ક્રિય છે, જે ........ ને લીધે છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો એક પરમાણ્વીય છે?
    View Solution
  • 4
    $C{O_2},CuO,CaO,{H_2}O$ ની એસિડીક પ્રબળતાનો સાચો ક્રમ નીચેનામાંથી પસંદ કરો.
    View Solution
  • 5
    ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો ઘટક જાણીતો નથી?
    View Solution
  • 7
    એક અકાર્બનિક સંયોજન $'{X}^{\prime}$ સાથે સાંદ્ર ${H}_{2} {SO}_{4}$ ભુરો ધુમાડો ઉત્પન્ન કરે છે અને સાંદ્ર ${H}_{2} {SO}_{4}$ ની હાજરીમાં ${FeSO}_{4}$ સાથે ઘેરા બદામી રંગની રિંગ આપે છે. જ્યારે ${HCI}$ માં તેના દ્રાવણને ${H}_{2} {~S}$ વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન $'{X}'$ અવક્ષેપ $'Y'$ આપે છે. સાંદ્ર ${HNO}_{3}$ સાથે પ્રક્રિયા પર $'Y'$ના અવક્ષેપ પછી ${NH}_{4} {OH}$ સાથે વધુ ઘાટા વાદળી રંગનું દ્રાવણ આપે છે, સંયોજન $'X'$ કયુ છે?
    View Solution
  • 8
    $H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું આપે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કોનું શુદ્ધિકરણ ઉધર્વપાતન દ્વારા થઇ શકે?
    View Solution
  • 10
    ${F_2},\,C{l_2},\,B{r_2}$ અને ${I_2}$ ની બંધ શક્તિ અનુક્રમે $155, \,244, \,193$ અને $151\,kJ\,mol^{-1}$ છે. તો તેમાંથી સૌથી નબળો બંધ કયો હશે?
    View Solution