કોના કારણે બોરોન હેલાઇડ્સ લૂઇસ એસિડ તરીકે વર્તે છે?
AIPMT 1996, Medium
Download our app for free and get startedPlay store
d
(d) Boron halides behave as Lewis acid because of their electron deficient nature eg., as

(Deficiency of two electron for inert configuration)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું જલીય દ્રાવણ તટસ્થ છે ?
    View Solution
  • 2
    શુધ્ધ પાણીને પાત્રમાં લઇ તેને વાતાવરણના $CO_2$ સાથે રાખતા શોષાય છે. તો તેની $PH$....... થશે.
    View Solution
  • 3
    જો $298\, K$, પાણીમાં $PbCl_2$ ની મહત્તમ સાંદ્રતા $0.01\, M$ હોય તો $0.1\, M\, NaCl$ માં મહત્તમ સાંદ્રતા = ?
    View Solution
  • 4
    $0.001 $ મોલ પ્રબળ વિદ્યુત વિભાજ્ય $M(OH)_2$ ને દ્રાવ્ય કરી $20 \,ml $ સંતૃપ્ત દ્રાવણ બનાવામાં આવે છે. તો તેની $pH$ [$K_w$ = $1\times  10^{-14}$]
    View Solution
  • 5
    $PbS$ ની દ્રાવ્યતો ગુણાકાર $3.4 \times 10^{-28}$ હોય તો, $0.001 \,M\, Pb^{+2}$ માંથી $PbS$ સ્વરૂપે સલ્ફાઇડ આયનનું અવક્ષેપણ થવા માટે તેનું ઓછામાં ઓછું સંકેન્દ્રણ મૂલ્ય શું હોવું જોઈએ ?
    View Solution
  • 6
    એક લીટર સંતૃપ્ત દ્રાવણને બનાવવા નિષ્યંદિત પાણીમાં કેટલા ગ્રામ $CaC_2O_4$ દ્રાવ્ય થશે ? $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.5 \times  10^{-9}$ મોલ$^2$ લીટર$^{-2}$ છે અને તેનો અણુભાર $128$ છે.
    View Solution
  • 7
    $M(OH)_3$ અને $M(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $10^{-23}$ અને $10^{-14}$ છે. જો દ્રાવણમાં બંને આયનો હાજર હોય તો, $NH_4OH$ ઉમેરતા કયું સૌપ્રથમ અવક્ષેપિત થશે ?
    View Solution
  • 8
    ઑછી $pH$ પર નીચેનામાંથી કોની દ્રાવ્યતા વધારે હશે ?
    View Solution
  • 9
    $Ag_2CrO_4, AgCl, AgBr$ અને $AgI$ ના $K_{sp}$ અનુક્રમે $1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},$$ 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}$ છે. તો $NaCl, NaBr, NaI$ અને $Na_2CrO_4$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં $AgNO_3$ નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?
    View Solution
  • 10
    જ્યારે એમોનિયા પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેની સાંદ્રતામાં ઘટાડો થાય તો નીચેનામાંથી કયું આયન જવાબદાર છે ?
    View Solution