$(I)$ કોષને આકાર પૂરો પાડે છે. $(II)$ તે કોષ યાંત્રિક ક્ષતિ તથા ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે. $(III)$ તે કોષથી કોષની આંતરક્રિયામાં મદદ કરે છે.
$(IV)$ બિન ઉપયોગી મહાઅણુઓ માટે તે અવરોધકતા પૂરી પાડે છે. $(v)$ પાણીનું અંતઃશોષણ
$R-$ કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.
કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?