MCQ
કોની કિંમત હંમેશા ધન જોવા મળે છે $?$
  • A
    સમાંતર મધ્યક
  • ગુણોત્તર મધ્યક
  • C
    મધ્યસ્થ
  • D
    બહુલક

Answer

Correct option: B.
ગુણોત્તર મધ્યક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$10$ કુટુંબોમાં બાળકોની સંખ્યા $1,2,0,3,2,2,1,0,4,2$ હોય, તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો બહુલક શોધો.
ગુણોત્તર શ્રેણીનું સૂત્ર જણાવો.
જો $Q_3=25.75$ હોય તો $P_{75}$ મૂલ્ય કેટલું $?$
$1$ થી $n$ સુધીની ક્રમિક સંખ્યાઓના ગુણાકારનો સંકેત શું છે $?$
દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે $?$
એક ગુણોત્તર-શ્રેણી માટે જો r = 1 અને $S _5=625$ હોય, તો પ્રથમ પદ જણાવો.
એક ગુણોત્તર$-$શ્રેણીમાં $\mathrm{T}_{1}=a, \mathrm{T}_{3}=\frac{1}{a}$ જ્યાં $a>0$ હોય, તો પાંચમું પદ મેળવો.
જે ચલ વાસ્તવિક સંખ્યાઓ $a < b$ માટે અંતરાલ $(a, b)$ માંની અમુક નિશ્ચિત કિંમતો ધારણ કરે તેને કયાં પ્રકારનો ચલ કહેવામાં આવે છે $?$
જો 8, G 32 ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો G ની કિંમત શોધો.