Let \(n\) be the number of \(C{u^{ + 2}}\) ions, then
\(ne = Q \Rightarrow n = \frac{Q}{e} = \frac{{96}}{{2 \times 1.6 \times {{10}^{ - 19}}}} = 3 \times {10^{20}}\)
$Ni ( s )+2 Ag ^{+}(0.001 M ) \rightarrow Ni ^{2+}(0.001 M )+2 Ag ( s )$
$($ આપેલ છે $298\, K$ પર $E _{\text {cell }}^{\circ}=10.5 \,V , \frac{2.303 RT }{ F }=0.059)$
$A$. $E$ કોષ એક માત્રાત્મક માપદંડ છે.
$B$. ઋણ $E ^\theta$ નો અર્થ એ થાય છે કે રેડોક્ષ કપલ એ $H ^{+} / H _2$ કપલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે.
$C$. અોકસીડેશન અથવા રીડકશન માટે જરૂરી વિદ્યુત પ્રવાહનો જથ્થો ઈલેકટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિય પર આધાર રાખે છે.
$D$. વિદ્યુતપ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ ઇલેકટ્રોડ પર થતી રસાયણિક પ્રક્રિયાની માત્ર વિદ્યુતવિભાજય દ્વારા પસાર થતા વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.