Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, M$ સાંદ્રતા ધરાવતા વિધુતવિભાજ્ય ભરેલા એક વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ જ દ્રાવણ ભરવામાં આવે ત્યારે આ જ કોષનો અવરોધ $520\, \Omega$ છે. તો વિધુતવિભાજ્યના $0.2\, M$ દ્રાવણની મોલર વાહકતા .........$\times 10^{-4} \,S \,m^2\, mol^{-1}$
ત્રણ ધાતુઓ $ A, B$ અને $ C$ ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલતા અનુક્રમે $ + 0.5\,V, \,-\, 3.0\,V$ અને $-\,1.2\, V$. તો આ ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો.
બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે $280,860$ અને $426 \,Scm ^{2}$ $mol ^{-1}$ છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા $...... \,S cm ^{2} mol ^{-1}$ છે
અનંત મંદને $Ba^{+2}$ અને $Cl^{-}$ આયનોની તુલ્યવાહકતા અનુક્રમે $127$ અને $76$ ઓહ્મ$^{-1}$સેમી$^{2}$તુલ્ય$^{-1}$ છે તો અનંત મંદને તુલ્યવાહકતા $BaCl_2$ કેટલી થાય?
જ્યારે ઈલેક્ટ્રોપ્લેટીંગ બાથ (પાત્ર)માં $AgNO_3$ ના દ્રાવણમાં વિદ્યુત વિભાજન દરમિયાન $9650$ કુલમ્બ ભાર પસાર કરવામાં આવે છે તો કેથોડ પર જમા થતા સિલ્વરનું વજન કેટલા ............. $\mathrm{g}$ થાય?