તાંબુ (કોપર) $NO _{3}^{-}$ નું $NO$ અને $NO _{2}$ માં રિડકશન કરે છે જે $HNO _{3}$ દ્રાવણની સાંદ્રતા પર આધારિત છે. (ધારી લો અપરિવર્તનીય (fixed) $\left[ Cu ^{2+}\right]$ અને $\left. P _{ NO }= P _{ NO _{2}}\right),$ ઉષ્માગતિકીય પ્રકૃતિ માટે, કોપર વડે $NO _{3}^{-}$ નું $NO$ અને $NO _{2}$ માં રિડક્શન $HNO _{3}$ ની કઈ સાંદ્રતા એ $10^{ x }\, M$ ને સમાન થશે. તો $2 x$ નું મૂલ્ય ...... છે.
(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ). $\left[\right.$ આપેલ $, E_{C u^{2+} / C u}^{o}=0.34\, V , E _{ NO _{3}^{-} / NO_2 }^{\circ}=0.96\, V$ $,E _{ NO _{3} / NO _{2}}^{\circ}=0.79 \,V$ $\left.\frac{ RT }{ F }(2.303)=0.059\right]$