કોષ તમામ સજીવોનો મૂળભૂત, રચનાકીય અને કાર્યકીય એકમ છે કારણકે 
  • A
     એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ માટે સક્ષમ નથી
  • B
    કોષ જીવનનો મૂળભૂત એકમ છે.
  • C
    કોષની સંપૂર્ણ રચનાથી ઓછું કંઈ પણ સ્વતંત્ર જીવન સુનિશ્ચિત કરતું નથી
  • D
    આવશ્યક કાર્યો માત્ર બહુકોષી સજીવોમાં જ થઈ શકે છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
    View Solution
  • 2
    નીચે પૈકીનું કયુ વિધાન અંતર્વિષ્ટ અંગીકા માટે ખોટું છે ?
    View Solution
  • 3
    કોષમાં આવેલ વિસ્તરણ પામેલું તંતુમય પ્રોટીનયુક્ત રચનાનું જાળું કે જે કોષના આકાર જાળવવામાં મદદ કરે છે તેને ......કહે છે
    View Solution
  • 4
    જીવાણુકોષોમાં કયું જટિલ કોષઆવરણ છે ?
    View Solution
  • 5
    અંત:કોષરસ જાળમાં આવેલ બેવડાં પડની કોથળી જેવી નલિકા:
    View Solution
  • 6
    $S -$ વિધાન : ગોલ્ગીકાયની સિસ્ટર્ની $5.0$ થી $10\,\, mm$ વ્યાસ ધરાવે

    $R -$ કારણ : દરેક થપ્પીમાં $2$ થી $4$ નલિકાઓ હોય છે.

    View Solution
  • 7
    હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?
    View Solution
  • 8
    કોષરસ અને કોષકેન્દ્રને અલગ પાડતી રચના કેટલા સ્તરની બનેલી છે ?
    View Solution
  • 9
    વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી એ અજોડ લક્ષણ છે તેવું અનુમાન કરનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 10
    સુકોષકેન્દ્રીય સૂક્ષ્મકાય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution