$(c)$ $RNA$ તથા પ્રોટીનનો બનેલો હોય છે.
$(d)$ કોઈપણ પટલ દ્વારા આવરેલું હોતું નથી.
ઉપર જણાવેલ વિધાન કઈ કોષ અંગિકા માટે સાચું છે?
$R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.
કોલમ $(I)$ | કોલમ $(II)$ |
$(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
$(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
$(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
$(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |
કોલમ $-I$ | કોલમ $-II$ |
$A.$ રસધાની | $i.$ ક્રેબ્સચક્ર |
$B.$ કણાભસૂત્ર | $ii.$ પ્રકાશસંશ્લેષણ |
$C.$ ગોલ્ગીકાય | $iii.$ ઉત્સર્જન |
$D.$ હરિતકણ | $iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન |
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ અક્ષ સૂત્ર | $I.$ તારાકેન્દ્ર |
$B.$ ગાડાના પૈડા જેવી રચના | $II.$ પ્ક્ષ્મો અને કશા |
$C.$ ક્રિસ્ટા | $III.$ રંગસૂત્ર |
$D.$ સેટેલાઈટ | $IV.$ કણાભસૂત્ર |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.