$R -$ કારણ : દરેક થપ્પીમાં $2$ થી $4$ નલિકાઓ હોય છે.
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4)$ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ
$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.
$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.