કોષની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ મુખ્યત્વે આ રચના દર્શાવે છે.
  • A
    કોષરસપટલ
  • B
    કણાભસૂત્ર
  • C
    કોષરસ
  • D
    કોષકેન્દ્ર
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
c
(c) : Cytoplasm is granular, crystallo­colloidal complex that forms the living protoplasm of a cell excluding its nucleus. It consists of proteins, nucleic acids, fats, carbohydrates, vitamins, minerals, waste metabolites, and all the organelles. It is the main area for various types of activities of a cell like respiration, nutrition, storage, etc.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 2
    કોષની નાનામાં નાની અંગિકા .......છે.
    View Solution
  • 3
    $F_1$ પાર્ટિકલ એ શાનો ભાગ છે?
    View Solution
  • 4
    નીચેના ડાયાગ્રામને આધારે સાચો વિકલ્પ શોધો 
    View Solution
  • 5
    $P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

    $Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

    View Solution
  • 6
    તે પ્રોકેરીયોટીક કોષનું લક્ષણ નથી.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી?
    View Solution
  • 8
    પોલિઝોમ એ .......ની શૃંખલા છે.
    View Solution
  • 9
    મધ્યફલક મુખ્યત્વે શાનું બનેલું છે?
    View Solution
  • 10
    કૉલમ $I$ ના વૈજ્ઞાનિક અને કૉલમ $II$ માં તેના પ્રદાનની યોગ્ય જોડ મેળવોઃ
         કોલમ  $I$     કોલમ   $II$
      $1.$  રોબર્ટ બ્રાઉન   $p.$  કોષવાદનું અંતિમ સ્વરૂપ
      $2.$  વિર્શોવ   $q.$  જીવાણું અભિરંજન પદ્ધતિ
      $3.$  ગ્રામ   $r.$  એકમ પટલ સંકલ્પના
      $4.$  રૉબટરસન   $s.$  કોષકેન્દ્રની શોધ 
    View Solution