$R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.
કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?