$(I)$ ઓસ્ટ્રીય (શાહમૃગ)નું ઈંડુ
$(II)$ માયકોપ્લાઝમા
$(III)$ બેક્ટરીયા
$(IV)$ માનવ રક્તકણ
$R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મંડકણ | $I$ | ચરબી |
$Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
$R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |