કોષરસપટલમાં રહેલ લિપિડ માટે અસંગત વિકલ્પ ક્યો છે ?
  • A
    લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઈડ્સ છે.
  • B
    ધ્રુવીય શીર્ષ બહારની તરફ હોય છે.
  • C
    અસંતૃપ્ત હાઈડ્રોકાર્બનની બનેલ ધ્રુવીય પૂંછડી અંદરની તરફ હોય છે.
  • D
    એકપણ નહિ.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

    $R$ : લાયસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    View Solution
  • 2
    કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે ?
    View Solution
  • 3
    વાક્યો વાંચી સાચો વિકલ્પ શોધો.

    $(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.

    $(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.

    View Solution
  • 4
    નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
    View Solution
  • 5
    કોષો કેલ્શિયમ પેકેટેટનાં સ્તર વડે જોડાયેલા હોય છે જેને ......કહે છે 
    View Solution
  • 6
    …..માં ટ્યુબ્યુલિન પ્રોટીન આવેલું હોતું નથી
    View Solution
  • 7
    સસ્તનમાં કણાભસૂત્રિય રિબોઝમ્સ ........છે
    View Solution
  • 8
    ........એકપટલ આવરિત છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી?
    View Solution
  • 10
    રંગસૂત્રોના સ્થળાંતરણ માટે કોષરસકંકાલનો કયો એકમ જવાબદાર છે?
    View Solution