$R -$ કારણ : રુડોલ્ફ વિર્શોએ કોષ શબ્દ આપ્યો.
| કોલમ $I$ | કોલમ $II$ |
| $(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
| $(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
| $(C)$ કોષકેન્દ્રીકા | $(iii)$ બેવડા પટલમય રચના |
| કોલમ $I$ | કોલમ $II$ |
| $I.$ ચલિત જીવાણુ | $p.$ શ્લેષમી સ્તર |
| $II.$ ગ્લાયકોકેલિક્સ | $q.$ રીબોઝોમ્સ |
| $III.$ વાયુયુક્ત રસધાની | $r.$ ફ્લેજેલીન પ્રોટીન |
| $IV.$ $20\,nm$ વ્યાસ | $s.$ સ્વોપજીવી જીવાણું |
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.