$R -$ કારણ : રુડોલ્ફ વિર્શોએ કોષ શબ્દ આપ્યો.
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.
(અ) | (બ) |
$(1)$ રંગસૂત્રની ભુજાઓની લંબાઈ સરખી હોય | $(a)$ સબમેટાસેન્ટ્રિક |
$(2)$ રંગસૂત્રની એક બાજુની ભુજાઓ ટૂંકી હોય | $(b)$ એક્રોસેન્ટ્રિક |
$(3)$ રંગસૂત્રની એક ભુજા ખુબ જ લાંબી હોય | $(c)$ ટીલોસેન્ટ્રિક |
$(4)$ રંગસૂત્રમાં બે જ ભજાઓ હોય | $(d)$ મેટાસેન્ટ્રિક |
કોલમ $(I)$ | કોલમ $(II)$ |
$(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
$(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
$(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
$(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |
$A$. લિપિડ અને સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવો સંશ્લેષણ સાથે જોડાયેલું
$B$. બાહા નિર્જીવ સખત રચના જે કોષને આકાર આપે છે અને યાંત્રિક નુકસાન તેમજ ચેપથી રક્ષણ આપે છે.
$C$. બંને એકબીજાને લંબ રહે છે અને પ્રત્યેક પાસે ગાડાના પૈડા જેવું આયોજન હોય છે.
$D$. શર્કરાના સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિ ઝડપવા માટે જવાબદાર છે.
$E$. પ્રોટીન સંશ્લેષણ અને સ્રાવમાં સામેલ કોષ પ્રવૃત્તિમાં હાજર
$F-$ હાઈડ્રોલાયટીક ઉન્સેચકોથી સમૃદ્ધ ગોળાકાર રચનાઓ