Question
કોષ્ટક-રચનાના માર્ગદર્શક નિયમો લખો.

Answer

→ કોષ્ટક ને યોગ્ય શીર્ષક હોવું જોઈએ .
→ કોષ્ટકમાં આવતા હાર અને સ્તભ ના શીર્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોયએ .
→ જો આકડા મોટા હોય તો તેને સો , હજારો , લાખો માં કે કરોડોમાં લખવા જોઈએ.
→ કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસેપાસે એવીરીતે મુકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેસન સરળથી કરી ને પરિણામો તારવી શકાય છે .
→ મુખ્ય ગુણધર્મો જુદા પડે તેરીતે દર્શાવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

2, 3, 5, 0 અને 9 એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકની 5 વડે નિઃશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત શા કારણે છે ?
એક ટેબલ પર આંકડાશાસ્રનાં $4$ અને અર્થશાસ્ત્રનાં $3$ જુદાં જદાં પુસ્તકો ગોઠવેલાં છે. આ પુસ્તકોમાંથી બે પુસ્તકો પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ બે પુસ્તકમાં, બંને પુસ્તકો એક જ વિષયના કેટલી રીતે પસંદ કરી શકાય $?$
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનું મહત્વ સમજાવો.
એક કાર્યક્રમમાં $7$ વક્તાઓ $A, B, C, D, E, F, G$ ને ભાષણ આપવા આમંત્રિત કરેલ છે. દરેક વક્તાઓએ વારાફરતી ભાષણ આપવાનું છે. જે વક્તા $A$ પછી તરત જ વક્તા $B$ ને ભાષણ આપવાનું હોય, તો આ સાત વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય $?$
જો બે ચલ $x$ અને $y$ વચ્ચે સંબંધ $2x + 3y - 7 = 0$ હોય અને ચલ $x$ નો મધ્યક અને સરેરાશ વિચલન અનુક્રમે $1$ અને $0.3$ હોય, તો ચલ $y$ નો સરેરાશ વિચલનાંક શોધો.
એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા $4$ સી.એ. અને $5$ ડૉક્ટરમાંથી $3$ સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિમમાં,
$(1)$ સી.એ.ની સંખ્યા બહુમતીમાં રહે.
$(2)$ ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે.
તેવી પસંદગી કેટલા પ્રકારે કરી શકાય ?
એક આવૃત્તિ-વિતરણમાં મધ્યસ્થી તૃતીય ચતુર્થક $12.8$ જેટલા અંતરે અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક $11.2$ જેટલા અંતરે છે, તો વિષમતા અને વિષમતાંક શોધો.
એક આવૃત્તિ-વિતરણ માટે કાર્લપિયર્સનની વિષમતા 12 અને વિષમતાંક $\frac{4}{5}$છે. જો તેનો મધ્યક 60 હોય, તો તેનો મધ્યસ્થ અને ચલનાંક શોધો.
કોઈ એક દિવસ દરમિયાન એક શહેરના $40$ રિક્ષાચાલકોએ કરેલ કમાણી $($રૂ.$)$ માં આંકડા નીચે મુજબ છે. તેના પરથી એક વર્ગ $220-239$ આવે તેમજ વર્ગલંબાઈ $20$ હોય તેવું આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
$\{\text{285 215 200 225 255 250 235 242 298 312}\}$
$\{\text{328 294 266 335 330 270 315 275 245 265}\}$
$\{\text{210 235 275 305 332 355 307 230 348 350}\}$
$\{\text{310 290 264 228 236 336 356 322 215 345}\}$