ક્રિપ્ટોન ${(_{36}}Kr)$ ની ઈલેક્ટ્રોન રચના ${(_{18}}Ar)$ $4{s^2},3{d^{10}},4{p^6} $ છે, તો $37$ મો ઈલેક્ટ્રોન કઈ કક્ષકમાં પ્રવેશ કરશે ?
  • A$4f$
  • B$4d$
  • C$3p$
  • D$5s$
AIPMT 1989, Medium
Download our app for free and get startedPlay store
d
The \(37^{th}\) electron will go into \(5 s\) sub-level.

According to aufbau principle, the correct order of energy of \(4 p\) and \(5 s -\) orbitals is \(4 p \,<\,5 s\)

Aufbau principle:

In the ground state of the atoms, the orbitals are filled with electrons in order of increasing energy.

The \(4 p\) sub-energy level is at a lower energy than the \(5 s\) sub-energy level

For \(4 p, n=4\) and \(1=1\). Hence, \((n+1)=4+1=5\)

For \(5 s , n =5\) and \(1=0\). Hence, \(( n +1)=5+0=5\)

As the value of \(( n +1)\) for \(4 p\) orbital is same as that of \(5 s\) orbital, \(4 p\) orbital is filled before \(5 s\) orbital as \(4 p\) orbital has lower value of \(n\) than \(5 s\) orbital.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૌથી હલકા ન્યુક્લિઅસની દળની સરખામણીમાં ઈલેકટ્રોનનું દળ ......... છે.
    View Solution
  • 2
    જો બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $a_0$ હોય તો ત્રીજી કક્ષકમાં ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ જણાવો.
    View Solution
  • 3
    એક મોલ નાઇટ્રાઇડ આયનમાં સંયોજકતા ઇલેકટ્રોનની સંખ્યા કેટલા ............ મોલ છે?
    View Solution
  • 4
    $_6{C^{12}}$ અને $_{14}{Si^{28}}$ માં ન્યૂટ્રોનની સંખ્યાનો ગુણોતર .... છે.
    View Solution
  • 5
    નીચેના જૂથોમાં જે સમઇલેક્ટ્રોનિક ઘટકોના સંગ્રહ ને રજૂ કરે છે?
    View Solution
  • 6
    હાઈડ્રોજન પરમાણુમાં પાશ્વનશ્રેણીની એક રેખાની આવૃતિ $2.340 \times 10^{14}\, Hz$ છે. તો આ સંક્રાંતિ ઉત્પન્ન કરવા માટે કવૉન્ટમઆંક $n_2$ ની કિંમત .....છે.
    View Solution
  • 7
    ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. 

    $ \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} $

    $ (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)$

    View Solution
  • 8
    લાયમેન અને બાલ્મર શ્રેણીની ન્યુનત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર ...... થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું વાસ્તવિક સંબંધ ધરાવે છે ?
    View Solution
  • 10
    આપેલ સમીકરણ $E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?
    View Solution