Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$KMnO _4$ ને મંદ $H _2 SO _4$ ની હાજરીમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ હેકઝા હાઈડ્રેટ સાથે અનુમાપન કરવામાં આવે છે ત્યારે $KMnO _4$ ના $2$ અણુઓ સાથે ઉત્પન્ન થતા પાણીના અણુઓની સંખ્યા શોધો.
ક્રોમાઈલ કલોરાઇડ માં ક્રોમિયમ પર હાજર $d-$ઈલેકટ્રોનોની સંખ્યા જે નીચે જેમ છે તે $.........$ (આપેલ પરમાણુંક્રમાંક $Ti =22, V =23, Cr =24, Mn =25, Fe =26$ )