સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.
વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.