સાંદ્ર $\mathrm{H}_2 \mathrm{SO}_4$ ની હાજરીમાં એક કર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કષર્ણની સાથે $\mathrm{FeSO}_4$ ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ, હાજર તત્ત્વ/ તત્ત્વો દર્શાવે છે તે શોધો.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
c $\mathrm{Fe}^{2+} \xrightarrow[\text { Conc. } \mathrm{H}_2 \mathrm{SO}_4]{\mathrm{H}^{+}} \mathrm{Fe}^{+3}$
$\mathrm{Fe}^{+3} \xrightarrow{-\mathrm{SCN}} \mathrm{Fe}(\mathrm{SCN})_3($ blood red colour $)$
Appearance of blood red colour indicates presence of both nitrogen and sulphur.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$ કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$ દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$ મોલર $NaOH$ દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.