Question
 ક્ષેત્રફળ શોધો.

Answer

$ 49 \ cm^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બગીચામાંથી $10$ દિવસ સુધી $9$ મંદિરમાં પુજા કરી શકાય તેટલા ફૂલો મળે છે. જો બીજા $6$ મંદિરમાં પુજા માટે ફૂલો મોકલવામાં આવે તો કેટલા દિવસ સુધી ફૂલો મોકલી શકાય. ?
નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે ? કેમ ?
$( i )\  727 \ ( ii )\  158\  ( iii ) \ 269\  ( iv ) \ 1980$
નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો $: 42.25$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 84$
$ \frac{m - 3}{m + 4}= \frac{m + 1}{m} - 2 $ માં $m$ શોધો $:$
એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર $5 : 4$ છે$,$ તો આ સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખૂણાનાં માપ શોધો.
એક કિડી કોઈ ભોઇતળિયા પર પડેલા જુદા$-$જુદા આકારો ના ખાધ્ય પદાર્થોની ચાર બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. ખાધ્યપદાર્થના ટુકડાની પરીમીતી શોધો.
શું $90$ એ પૂર્ણવર્ગ સંખ્યા છે?
ગુણોત્તર શોધો $: 5$ મીટર અને $10$ કિમી
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગે ?