Question
કૃષ્ણ ચપટી વગાડતાં કેવાં કામો કરી દેતો ?

Answer

કૃષ્ણ ડચકારા દઈ ગાયો ચરાવવા જતા ને બપોરે ઝાડના છાંયડામાં થોડો આરામ પણ કરી લેતા. આમ, કૃષ્ણ (નાનકડો ગોકુળનો છોરો) ચપટી વગાડતાં આ બધાં કામ કરી દે છે એમ ગોપી કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free