Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiમારું તારું !2 Marks
Question
ઇટ્ટા-કિટ્ટા' દ્વારા કવિ શું કહેવા માગે છે ?
✓
Answer
કવિ કહે છે કે જેમ નાનાં બાળકોનાં “ઇટ્ટા-કિટ્ટા' એક ઘડીનાં જ હોય છે. પછી ફરી પાછાં એ બાળકો સાથે ને સાથે જ હોય છે. તેમાં જ આનંદ છે. તેમાં જ સાચો પ્રેમ રહેલો છે. એમ શક્તિએ પણ બધા સાથે પ્યારથી રહેવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.