(image) $\xrightarrow[{KOH}]{{KMn{O_4}}}\,B\,\xrightarrow[{FeC{L_3}}]{{B{r_2}}}\,C\,\xrightarrow[{{H^ + }}]{{{C_2}{H_5}OH}}\,D$
$D$ શું હશે?

કથન $A$ : $[6]$ એન્યુલીન, $[8]$ એન્યુલીન, સિસ-$[10]$ એન્યુલીન અને ટ્રાન્સ -$[10]$ એન્યુલીન ક્રમશઃ એરોમેટિક, નોન-. એરોમેટિક, એરોમેટિક અને નોન-એરોમેટિક છે
કારણ $R$ : એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રણાલી માટે સમતલીયતા એ એક જરૂરિયાત છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો

