Question
પુત્ર પિતાનો કયો પાડ ભૂલી પાજી બનવા માંગતો નથી$?$

Answer

પુત્ર કહે છે કે પિતા મને જોઈ અત્યંત આનંદ પામતા. મને જે વસ્તુ જોઈએ તે લાવી આપતા. પિતાનો આ પાડ-આભારને ભૂલી જાય એવો પાજી-નાદાન પુત્ર બનવા માંગતો નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free