Question
કવિ કેવી રીતે ભુલભુલામણી રમવાનું કહે છે?

Answer

કવિ સૂર્ય-ચંદ્રની આંખોમાં અંધારાનું કાજળ આંજી, થોડ શબ્દો અને કાગળ લઈને ભુલભુલામણી રમવાનું કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free