Question
માતા જશોદા કૃષ્ણને ક્યાં જવા જગાડે છે$?$

Answer

માતા જશોદા કૃષ્ણને ઘેનમાં જવા જગાડે છે કારણકે ત્રણસો સાઠ ગોવાળિયાઓ ભેગા થયા છે પણ એમાં વડો માટો ગોવાળિયો એ કૃષ્ણ થશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free