Question
કવિબાળાએ દૂધના ઉદાહરણ દ્વારા શું સમજાવ્યું ?

Answer

કવિબાળાએ દૂધના ઉદાહરણ દ્વારા સમજાવતા કહ્યું કે, “જેમ, દૂધમાંથી દહીં, છાશ અને છેલ્લે માખણ તરી આવે છે, તેમ ભગવાન શ્રધ્ધા અને ભક્તિથી માણસના હ્રદયમાં બિરાજમાન છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free