Question
કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે?

Answer

કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ (ઊણપ) ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દો શોધીને લખો. જિંદગીમાં જેને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે? ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટાભાગે એની પાસે સુખ ને સમૃદ્ધિ માગીએ છીએ, પરંતુ આપણે એ સ્વીકારીને જ ચાલવું જોઇએ કે, જીવનના માર્ગમાં પુષ્પોની જેમ કંટકો પણ વેરાયેલા હોય છે. આપણે સાચવી સાચવીને આગળ વધવાનું હોય છે. સંતો ને મહંતો પણ કહે જ છે કે જીવનના પંથને ઉજાળવા માટેનો મંત્ર એક જ છે કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું ! જીવનરૂપી જંગને જીતવાની ગુરુચાવી એક જ છે – સુખ-દુઃખનો સ્વીકાર!
આનંદથી શું ખાવાનું છે?
કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?
શ્રીકૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું ?
કવિની પીડા કેવી રીતે દૂર થાય છે?
કવિ પ્રારબ્ધના પથ્થર સાથે કઈ રમત રમવાનું કહે છે?
કવિના માટે મનુષ્યનું જીવન કેવું હોવું જોઇએ ?
મુક્તક કોના જેવું હોય છે?
શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે ?
 “તમે કેમ આવ્યો છો?” એવું અતિથિને પૂછવાની કવિ કેમ ના પાડે છે?