વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી.
કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા $p-$ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે.
$[Figure]$ $\xrightarrow[{Heat}]{{NaOC{H_3}\left( {1\,eq.} \right)}}$
$S_N1$ પ્રતિક્રિયાનો સાચો ક્રમ કયો છે?

