કયા ઘટકનો મધ્યસ્થ પરમાણુ સમતલીય ચોરસ ભૌમિતિક રચના દર્શાવે છે?

$(i)\ XeF_4\ (ii)\ SF_4\ (iii)\ [Ni (Cl_4)]^{2-}\ (iv)\ [ptCl_4]^{2-}$

  • A$(i)$ અને $ (iv)$
  • B$(i) $ અને $(ii)$
  • C$(ii) $ અને $(iii)$
  • D$(iii) $ અને $(iv)$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કોણ પ્રતિબિંબિઓની જોડ આપશે ?.
    View Solution
  • 2
    $[Pd^{2+} (NH_2 -CH(CH_3 )-CO^-_2)_2]$ માટે ભૌમિતિક સમઘટક કેટલા શક્ય છે?
    View Solution
  • 3
    જો $\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}$ ની $CFSE$ $- 96.0\,kJ / mol$ હોય તો, આ સંકીર્ણ $...........nm$ તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક $( h )=6.4 \times 10^{-34}\,Js$, પ્રકાશનો વેગ $( c )=3.0 \times 10^8\,m / s$ અને એવોગેડો અચળાંક $\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol$.
    View Solution
  • 4
    $[X(SO_4)(NH_3)_5]Cl$ માં $X$ નો સવર્ગાંક અને ઓક્સિડેશન આંક અનુક્રમે .............. થશે.
    View Solution
  • 5
    જો નોન-ચેલેટીંગ સંકીર્ણમાં કેન્દ્રિય ધાતુ ધનાયન $M^{2+}$ નો $E.A.N.$ $36$ છે અને ધાતુ $M$નો અણુ નંબર $26$ છે, પછી આ સંકીર્ણમાં એકદંતીય લિગાન્ડની સંખ્યા  કેટલી છે?
    View Solution
  • 6
    નીચેના સંકીર્ણ ક્ષારોમાંંથી $1$ મોલ સંયોજન વધુ પ્રમાણમાં $AgNO_3$ સાથેની પ્રક્રિયાથી સૌથી વધુ પ્રમાણમાં $AgCl$ કયો ક્ષાર આપશે ?
    View Solution
  • 7
    ક્યુ તત્ત્વ એકકેન્દ્રિય કાર્બોનિલ બનાવતું નથી ?
    View Solution
  • 8
    .....સંકીર્ણ રંગીન હોય છે.
    View Solution
  • 9
    નીચેના પૈકી કોનો લિગેન્ડમાં સમાવેશ થતો નથી ?
    View Solution
  • 10
    સંકીર્ણ આયન ${[Co{F_6}]^{3 - }}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ..........

    (પરમાણુ ક્રમાંક $Co=27$)

    View Solution