નીકલ $(z = 28)$ એ એકઋણી એકદંપતીય લીગેન્ડ $X -$ સાથે જોડતા અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે, તો નીકલ મા અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા અને આ સંકીર્ણ આયનની ભૂમિતિ ....... છે.
  • A
    એક, ચોરસ સમતલ
  • B
    બે, ચોરસ સમતલ
  • C
    એક, ચતુ:ષ્ફલકીય
  • D
    બે, ચતુ:ષ્ફલકીય
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધનાયનના સવર્ગ આંક વિશેનું કયું વિધાન સાચું છે?
    View Solution
  • 2
    $(a)$ $CoCl _{3} \cdot 4 NH _{3}$

    $(b)$ $CoCl _{3} \cdot 5 NH _{3}$

    $(c)$ $CoCl _{3} \cdot 6 NH _{3}$ અને

    $(d)$ $CoCl \left( NO _{3}\right)_{2} \cdot 5 NH _{3}$

    ઉપરમાંથી સંકિર્ણોની સંખ્યા કે જે સીસ-ટ્રાન્સ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે..........છે.

    View Solution
  • 3
    સ્ટોઇચ્યોમેટ્રી ${CuSO}_{4} .5 {H}_{2} {O}$ સાથે સંકળાયેલા હાઇડ્રોજન બંધાયેલા પાણીના અણુઓની સંખ્યા $....$ છે.
    View Solution
  • 4
    સાચાં વિધાનો શોધો.

    $A.$ એનાયનીય લીગેન્ડની પ્રબળતા સ્ફ્ર્ટિક  ક્ષેત્રવાદને આધારે સમજવી શકાય.

    $B.$ સંયોજકતા બંધન વાદ સંકીણ્ સંયોજનોની ગતીકીય સ્થિરતા અંગે જથ્થાત્મક અર્થઘટન આપતો નથી.

    $C.$ $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ ના નિર્માણમાં $dsp$ ${ }^2$ સંકરાણ થાય છે.

    $D.$ cis-[PtCl2 (en)2 $]^{2+}$ ના શક્ય સમઘટકો એક છે.

    View Solution
  • 5
    સંકીર્ણ સંયોજન ${K_3}[Fe{(CN)_6}]$ નું $IUPAC$ નામ શું થશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ જલીય ધાતુના આયનમાં સૌથી વધુ અનુચુંબકીય ગુણધર્મ છે?
    View Solution
  • 7
    $Cr(CO)_6$ ની ચુંબકીય ચાકમાત્રા ..... છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે ?

    (પરમાણુ ક્રમાંક : $Ti = 22, Cr = 24, Co = 27, Zn = 30$)

    View Solution
  • 9
    આપેલ ક્યું ળિંકેજ (બંધનીય) સમઘટકતા દર્શાવે છે ?
    View Solution
  • 10
    $C{N^ - }$ તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ .......... હકીકતને કારણે છે.
    View Solution