વિધાન $II:$ ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન $\mathrm{AlCl}_3$ સાથે ક્ષાર બનાવે છે, જેથી $\mathrm{N}$ પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.
વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.
વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.