Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
$300\,K$, તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું $A$ ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$ નું મૂલ્ય શું હશે
ગ્લાયસિન $\left( C _{2} H _{5} NO _{2}\right)$ ઘરાવતા $2.5 \,g$ પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું $500 \,mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું. $300\, K$ પર આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3}$ $bar$ માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. $\left[ R =0.083 L\right.$ $bar$ $\left.K ^{-1} mol ^{-1}\right]$
$300\,K$ તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$ મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$ ના મોલ - અંશ થાય