વિધાન $I$ : ઓછી ધ્રુવીયતાવાળા જેવા કે $\mathrm{CHCl}_3$ અથવા $\mathrm{CS}_2$ દ્રાવક માં ફિનોલ ના બ્રોમિનેશનમાં લુઈસ એસિડ ઉદ્દીપક ની જરૂર પડે છે.
વિધાન $II$ : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિન ને ધ્રુવીત કરીને $\mathrm{Br}^{+}$ઉતપન્ન કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : પિક્રિક એસીડ એ $2,4,6$ - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે.
વિધાન $II$ : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ $- 2,4 -$ ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર $\mathrm{HNO}_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.