Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન ના બે સમધટક $(A)$ અને $(B)$ જેનું આણ્વીય દળ $184\,g / mol$ છે અને તત્વકીય બંધારણ જેનો $52.2 \% C , 4.9 \%\,H$ અને $42.9 \%\,Br$ છે. જેનું $KMnO _{4}$ વડે ઓકસીડેશન કરતાં અનુક્રમે બેન્ઝોઇક એસિડ અને $p-$ બ્રોમોબેન્ઝોઈક એસિડ આપે છે. સમધટક $'A'$એ પ્રકાશ ક્રિયાશીલ છે અને આલ્કોહીલીક $AgNO _{3}$ સાથે ગરમ કરતાં આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. સમધટક $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો.
ધાતુઓ $Ni$ અને $Fe$ તા સંકીર્ણો $(ML_5)$ ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં $90^o, 120^o$ અને $180^o$ જેટલા $L- M-L$ ખૂણાઓનો સરવાળો જણાવો.
$\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે $Co$ નું $\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માં સંકરણ શું છે?